વાઇડરજીસીશીટ 1220 મિમી. - Tata Shaktee

વાઇડરજીસીશીટ 1220 મિમી.

વાઇડરજીસીશીટ 1220 મિમી.

ટાટા શક્તિ ભારતીય બજારમાં લઈને આવ્યું છે સૌથી પહોળી અને સૌથી સસ્તી જીસી શીટ. 15 કોરુગેશન અને 1220 મિમી.ની પહોળાઈની સાથે ટાટા શક્તિ જીસી શીટ ઘરના નિર્માણ દરમિયાન બહેતરીન ગુણવત્તા અને ઉત્કૃષ્ટ બચતની વધારાની સુવિધાઓ આપે છે. આ ઉત્કૃષ્ટ શીટને મોટા આકારની જગ્યાને કવર કરવા માટે મોટી સંરચનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

વાઇડરજીસીશીટ 1220 મિમી.

કોટિંગ (જીએસએમ)
120
પહોળાઈની રેંજ (મિમી.)
1800-1200
સપાટીની સ્થિતિ
સાધારણ સ્પેંગલ (લેડ મુક્ત)
લંબાઈ (મિમી.)
1830-7320 (6 થી 24 ફૂટ)
જાડાઈની રેંજ (મિમી.)
0.30મિમી, 0.35મિમી, 0.40મિમી, 0.45મિમી, 0.50મિમી, 0.60મિમી, 0.63મિમી, 0.80મિમી

પ્રોડક્ટની મુખ્ય વિશેષતાઓ

રૂફિંગ માટે સચોટ કઠિનતા

તિરાડ અને કાણાંના પ્રતિરોધ માટે સચોટ ટેમ્પરિંગ

સર્વાધિક ટેંસાઇલ સ્ટ્રેંથ

ઓલાવૃષ્ટિ જેવી પ્રાકૃતિક આપદાઓનો પ્રતિરોધ કરવા માટે 700 MPaની સર્વાધિ ટેંસાઇલ સ્ટ્રેંથ

સચોટ માપ અને જાડાઈ

ઉલ્લેખિત કર્યા અનુસાર તેની સમાન અથવા તેથી વધુ લંબાઈ અને જાડાઈ હોય છે જેથી કરીને પૈસાના ઉચિત મૂલ્યની ખાતરી થાય છે

એકજેવું ઝિંકનું કોટિંગ અને અનુપાલન

એકજેવું કોટિંગ સુનિશ્ચિત કરવા માટે ઉત્કૃષ્ટ એક્સ-રે અને ક્લીનિંગ ટેકનીક

પ્રિંટ કરેલ જાડાઈ અને ઝિંક કોટિંગ

ઉપયુક્ત કિંમત સુનિશ્ચિત કરવા માટે શીટ પર જાડાઈ અને ઝિંક કોટિંગ પ્રિન્ટ કરવામાં આવે છે

એકજેવું કોરુગેશન

એકજેવા કોરુગેશનથી સચોટ ઓવરલેપિંગ સુનિશ્ચિત થાય છે જેનાથી પાણી લીક થતું નથી અને સફેદ કાટથી સુરક્ષા થાય છે

પ્રોડક્ટનો ઉપયોગ

રૂફિંગ કંસ્ટ્રક્શન
રૂફિંગ કંસ્ટ્રક્શન
રૂફિંગ શેડ
રૂફિંગ શેડ
રૂફિંગ શેડ 2
રૂફિંગ શેડ 2
સ્કૂલની છત
સ્કૂલની છત

અન્ય ઉત્પાદનો

લાંબી લંબાઈ 1220 મિમી.

ગેલ્વેનાઇઝ્ડ કોરુગેટેડ (જીસી)

લાંબી લંબાઈ 1220 મિમી.

ટાટા શક્તિ ભારતીય બજારમાં લઈને આવ્યું છે સૌથી પહોળી અને સૌથી સસ્તી જીસી શીટ. 15…

સ્ટેન્ડર્ડ જીસી શીટ 800 મિમી.

ગેલ્વેનાઇઝ્ડ કોરુગેટેડ (જીસી)

સ્ટેન્ડર્ડ જીસી શીટ 800 મિમી.

ટાટા શક્તિ સ્ટેન્ડર્ડ જીસી શીટ પોતાની બહેતરીન ગુણવત્તા અને ઉત્કૃષ્ટ બચતના બે ફાયદા માટે ઓળખાય…

સ્ટેન્ડર્ડજીસીશીટ 840 મિમી.

Galvanised Corrugated (GC)

સ્ટેન્ડર્ડજીસીશીટ 840 મિમી.

ટાટા શક્તિ સ્ટેન્ડર્ડ જીસી શીટ પોતાની બહેતરીન ગુણવત્તા અને ઉત્કૃષ્ટ બચતના બે ફાયદા માટે ઓળખાય…

વાઇડજીસીશીટ 910 મિમી.

ગેલ્વેનાઇઝ્ડ કોરુગેટેડ (જીસી)

વાઇડજીસીશીટ 910 મિમી.

ટાટા શક્તિ ભારતીય બજારમાં લઈને આવ્યું છે 910 મિમી. જીસી શીટ. 13 કોરુગેશન અને 910…

વારંવાર પૂછાતા પ્રશ્નો

જવાબ. ટાટા શક્તિ જીસી શીટના લાભ

  • ટાટા સ્ટીલ આખા વિશ્વના સૌથી વિશ્વસનીય બ્રાન્ડમાંથી એક છે અને ટાટા શક્તિ આ જ સમૂહ તરફથી આવતી એક ગેલ્વેનાઇઝ્ડ કોરુગેટેડ રૂફિંગ શીટ બ્રાન્ડ છે.
  • ટાટા શક્તિ જીસી શીટનું નિર્માણ નિર્દિષ્ટ જરૂરિયાતો અનુસાર જાડાઈ, લંબાઈ, પહોળાઈ અને ઝિંક કોટિંગના સચોટ માપદંડને અનુરૂપ કરવામાં આવે છે.
  • એકજેવી કોરુગેશન સચોટ ઓવરલેપિંગ સુનિશ્ચિત કરે છે જેથી મૌસમનો ઉપયુક્ત પ્રતિરોધ સુનિશ્ચિત થાય છે.
  • ઉચ્ચ ટેંસાઇલ સ્ટ્રેંથથી ઓલાવૃષ્ટિ જેવી પ્રાકૃતિક આપદાઓ અને અન્ય બાહ્ય પ્રભાવોથી વધુ સુરક્ષા સુનિશ્ચિત થાય છે.
  • બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ (બીઆઇએસ)ને આધીન આઇએસઆઇ પ્રમાણિત
  • આખા ભારતમાં ડીલર, ડિસ્ટ્રીબ્યૂટર અને સેલ્સ કાર્યલયોનું વિસ્તૃત નેટવર્ક
  • ખરીદી પહેલાં અને પછી ગ્રાહક સહાયતા

જવાબ. ટાટા શક્તિ જીસી શીટ નીચે આપેલી રેંજમાં ઉપલબ્ધ છે:-

  • જાડાઈની રેંજ:- 0.18 મિમી. – 0.80 મિમી.
  • પહોળાઈની રેંજ:- 740 મિમી. – 1220 મિમી.
  • લંબાઈની રેંજ:- 1830 મિમી. – 7320 મિમી.

જવાબ. સ્ટીલનો ક્ષય થાય છે તેથી તેને સુરક્ષાની જરૂર હોય છે. હૉટ ડિપ ગેલ્વેનાઇઝ્ડ કોટિંગ સ્ટીલને લાંબી આવરદા પ્રદાન કરે છે. દરેક ટાટા શક્તિ જીસી શીટમાં એકજેવી 120 જીએસએમ ઝિંકની કોટિંગ છે જેનાથી એકજેવી સપાટીની સુરક્ષા સુનિશ્ચિત થાય છે.

જવાબ. ટાટા શક્તિ રૂફ જંક્શન:- એક રૂફિંગ સોલ્યૂશન સર્વિસ છે જે ઇંડિવિઝ્યુઅલ ગૃહ નિર્માતાઓ માટે બ્રાન્ડેડ રૂફિંગ ઍક્સેસરીઝ પ્રદાન કરે છે. ટાટા શક્તિ રૂફ જંક્શનમાં સામેલ છે રિજ અને ગટર જેનું નિર્માણ ઉત્કૃષ્ટ ગુણવત્તાની સાથે થાય છે અને જેનાથી સ્ટ્રક્ચરની લાંબી આવરદા સુનિશ્ચિત થાય છે. ટાટા સ્ટીલના રીટેલ અને ઇંસ્ટીટ્યૂશન સેગમેંટમાં સૌથી નવીનતમ પ્રસ્તુતિ છે ટાટા વામા. આ ઉપભોક્તાઓની દીવાલ અને ફેંસિંગ સંબંધી જરૂરિયાતોને પૂરી કરે છે. આ એક 80 જીએસએમ ગેલ્વેનાઇઝ્ડ રોલ-ફોર્મ્ડ ટૅપેઝોઇડલ પ્રોફાઇલ શીટ છે જે બીઆઇએસ વિશિષ્ટતાઓ અનુસાર નોન-રૂફિંગ સેગમેંટની જરૂરિયાતોને પૂરી કરે છે. આ પ્રોડક્ટ ઉપર “For Vertical Applications Only”નું માર્કિંગ પણ કરેલું હોય છે.

FIND US PAN INDIA

Get in touch with our extensive sales and marketing offices network and find the office closest to you below