
રૂફિંગ માટે સચોટ કઠિનતા
તિરાડ અને કાણાંના પ્રતિરોધ માટે સચોટ ટેમ્પરિંગ
ટાટા શક્તિ ભારતીય બજારમાં લઈને આવ્યું છે સૌથી પહોળી અને સૌથી સસ્તી જીસી શીટ. 15 કોરુગેશન અને 1220 મિમી.ની પહોળાઈની સાથે ટાટા શક્તિ જીસી શીટ ઘરના નિર્માણ દરમિયાન બહેતરીન ગુણવત્તા અને ઉત્કૃષ્ટ બચતની વધારાની સુવિધાઓ આપે છે. આ ઉત્કૃષ્ટ શીટને મોટા આકારની જગ્યાને કવર કરવા માટે મોટી સંરચનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
તિરાડ અને કાણાંના પ્રતિરોધ માટે સચોટ ટેમ્પરિંગ
ઓલાવૃષ્ટિ જેવી પ્રાકૃતિક આપદાઓનો પ્રતિરોધ કરવા માટે 700 MPaની સર્વાધિ ટેંસાઇલ સ્ટ્રેંથ
ઉલ્લેખિત કર્યા અનુસાર તેની સમાન અથવા તેથી વધુ લંબાઈ અને જાડાઈ હોય છે જેથી કરીને પૈસાના ઉચિત મૂલ્યની ખાતરી થાય છે
એકજેવું કોટિંગ સુનિશ્ચિત કરવા માટે ઉત્કૃષ્ટ એક્સ-રે અને ક્લીનિંગ ટેકનીક
ઉપયુક્ત કિંમત સુનિશ્ચિત કરવા માટે શીટ પર જાડાઈ અને ઝિંક કોટિંગ પ્રિન્ટ કરવામાં આવે છે
એકજેવા કોરુગેશનથી સચોટ ઓવરલેપિંગ સુનિશ્ચિત થાય છે જેનાથી પાણી લીક થતું નથી અને સફેદ કાટથી સુરક્ષા થાય છે
જવાબ. ટાટા શક્તિ જીસી શીટના લાભ
જવાબ. ટાટા શક્તિ જીસી શીટ નીચે આપેલી રેંજમાં ઉપલબ્ધ છે:-
જવાબ. સ્ટીલનો ક્ષય થાય છે તેથી તેને સુરક્ષાની જરૂર હોય છે. હૉટ ડિપ ગેલ્વેનાઇઝ્ડ કોટિંગ સ્ટીલને લાંબી આવરદા પ્રદાન કરે છે. દરેક ટાટા શક્તિ જીસી શીટમાં એકજેવી 120 જીએસએમ ઝિંકની કોટિંગ છે જેનાથી એકજેવી સપાટીની સુરક્ષા સુનિશ્ચિત થાય છે.
જવાબ. ટાટા શક્તિ રૂફ જંક્શન:- એક રૂફિંગ સોલ્યૂશન સર્વિસ છે જે ઇંડિવિઝ્યુઅલ ગૃહ નિર્માતાઓ માટે બ્રાન્ડેડ રૂફિંગ ઍક્સેસરીઝ પ્રદાન કરે છે. ટાટા શક્તિ રૂફ જંક્શનમાં સામેલ છે રિજ અને ગટર જેનું નિર્માણ ઉત્કૃષ્ટ ગુણવત્તાની સાથે થાય છે અને જેનાથી સ્ટ્રક્ચરની લાંબી આવરદા સુનિશ્ચિત થાય છે. ટાટા સ્ટીલના રીટેલ અને ઇંસ્ટીટ્યૂશન સેગમેંટમાં સૌથી નવીનતમ પ્રસ્તુતિ છે ટાટા વામા. આ ઉપભોક્તાઓની દીવાલ અને ફેંસિંગ સંબંધી જરૂરિયાતોને પૂરી કરે છે. આ એક 80 જીએસએમ ગેલ્વેનાઇઝ્ડ રોલ-ફોર્મ્ડ ટૅપેઝોઇડલ પ્રોફાઇલ શીટ છે જે બીઆઇએસ વિશિષ્ટતાઓ અનુસાર નોન-રૂફિંગ સેગમેંટની જરૂરિયાતોને પૂરી કરે છે. આ પ્રોડક્ટ ઉપર “For Vertical Applications Only”નું માર્કિંગ પણ કરેલું હોય છે.
Get in touch with our extensive sales and marketing offices network and find the office closest to you below