ટાટાકોષ - Tata Shaktee

ટાટાકોષ

Default Inner Page banner

ટાટા કોષ એક પ્રીમિયમ જીપી શી છે જે ખાસ કરીને ઉપભોક્તાઓની ઘરગથ્થુ જરૂરિયાતોને પૂરી કરે છે.

મુખ્ય બાબતો

ટેંશન સમતલ કરેલું

ટેંશન સમતલ કરેલી સામગ્રીથી વાળવા દરમિયાન કરચલીઓનું ન બને તે સુનિશ્ચિત થાય છે

સૌથી ઉપયુક્ત કઠોરતા

સરળ બેંડિંગ સુનિશ્ચિત થાય છે અને ડ્રમિંગ અથવા સ્પ્રિંગની જેમ પાછળ આવતી નથી

એક જેવી પર્યાપ્ત ઝિંકની કોટિંગ

ફેબ્રિકેશન દરમિયાન ઝિંકની પરત ઉખડતી નથી

સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી

ઝિંક કોટિંગમાં કોઈ સીસુ હોતું નથી

સર્વાધિક પેસિવેશન

સફેદ કાટના પ્રતિરોધ માટે પર્યાપ્ત ક્રોમેટનો ઉપયોગ જેનાથી લાંબી આવરદા પણ સુનિશ્ચિત થાય છે

એક જેવું વજન અને જાડાઈ

અંતિમ ઉત્પાદમાં એક જેવું વજન સુનિશ્ચિત થાય છે

ગેલ્વેનાઇઝ્ડ પ્લેન (જીપી)

ગેલ્વેનાઇઝ્ડ કોરુગેટેડ (જીસી)

ગેલ્વેનાઇઝ્ડ પ્લેન (જીપી)

ટાટા કોષ એક પ્રીમિયમ જીપી શીટ છે, જે વિશેષ રૂપથી ઉપભોક્તાઓની ઘરગથ્થુ જરૂરિયાતોને પૂરી કરે…